$\therefore \,\,\,\,C:O\,$ ગુણોતર $\, = \,\,\frac{{42.9}}{{57.1}}\,\, = \,\,0.751:1$
બીજા પદાર્થના $C$ $= 27.3\%$ અને $O$ $= 72.7 \%$
$\therefore \,\,\,\,C:O\,$ ગુણોતર $ = \,\,\frac{{27.3}}{{72.7}}\,\, = \,\,0.376:1$
$C$ ના મુલ્યોનો ગુણોત્તર $O$ ના સમાન મુલ્ય સાથે પ્રક્રીયા કરે છે.
$= 0.751 : 0.376 = 2 : 1$ જે ગુણાંક પ્રમાણના નિયમ સાથે સહમત છે.
પ્રકિયા : મુજબ $1.8$ ગ્રામ ગ્લુકોઝ મેળવવા માટે $CO_2$ ના કેટલા અણુઓની જરૂર પડશે.( $C_6H_{12}O_6$ $=180$ ગ્રામ મોલ$^{-1}$) ($C= 12$, $H =1$, $O =16$)