ઓકિસજનનું દળ \(= 2.70 - 2.16 = 0.54\) ગ્રામ
\(I^{st}\) પ્રયોગમાં કોપર અને ઓકિસજનનું દળનો ગુણોત્તર \(2.16 : 0.54 = 4 : 1 \) છે.
\(II^{nd}\) પ્રયોગ : કોપર ઓક્સાઈડના દળ \(= 1.15\) ગ્રામ
કોપરનું દળ \(= 0.92\) ગ્રામ
... ઓકિસજનનું દળ \(= 1.15-0.92 = 0.23 \) ગ્રામ
\(II^{nd}\) પ્રયોગમાં કોપર અને ઓકિસજન દળોનો ગુણોત્તર \(0.92 : 0.23 = 4 : 1\) છે.
આમ, \(II^{nd}\) પ્રયોગમાં કોપર અને ઓકિસજન દળોનો ગુણોત્તર સમાન જ છે. \(4 : 1\)
આમ, અચળ પ્રમાણના નિયમનું પાલન થાય છે.
$I.$ ઓક્સિજનનો એક અણુ
$II.$ નાઇટ્રોજનનો એક અણુ
$III.$ $1\times10^{-10}$ મોલ ઓક્સિજન
$IV.$ $1\times10^{-10}$ મોલ કોપર
$(Hint : Ca_3P_2 + H_2O (excess) → Ca(OH)_2 + 2PH_3)$