કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
  • A${10^3}$
  • B${10^4}$
  • C${10^5}$
  • D${10^6}$
AIIMS 2004, Easy
Download our app for free and get startedPlay store
b
(b) Carbon dating has been used to determine the age of upto \(45000\) yr (i e, of the order of \(10^{4}\) yr ) old rocks and fossils. For dating still older, Potassium-Argon method is widely used because radioactive potassium is found almost in all rocks and fuels and their rate of losing radioactivity is very slow.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $_8O^{16}$ અને $_8O^{17}$ ની ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા અનુક્રમે $7.97\, MeV $ અને $7.75 \,MeV$ છે, તો $_8O^{17}$ માંથી એક ન્યૂટ્રૉનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા ($MeV$ માં) ........
    View Solution
  • 2
    ન્યુક્લિયર પ્રક્રિયા $_Z{X^A}\, \to {\,_{Z + 1}}{Y^A}{ + _{ - 1}}{e^0} + \bar p$ શું દર્શાવે છે?
    View Solution
  • 3
    $0.5/s$ વિભંજન અચળાંક ધરાવતા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાં $100\, nuclei/s$ ના દરથી ન્યુક્લિયસ ઉત્પન્ન થાય છે.જો $t\, = 0$ સમયે એક પણ ન્યુક્લિયસ ના હોય તો $50$ ન્યુક્લિયસ થતાં કેટલો સમય લાગશે?
    View Solution
  • 4
    હિલીયમ અને સલ્ફરનો અણુભાર $4$ અને $32$ છે. સલ્ફરના ન્યુકિલયસની ત્રિજયા હિલીયમના ન્યુકિલયસની ત્રિજયા કરતાં કેટલા ગણી હોય?
    View Solution
  • 5
    રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર. 
    View Solution
  • 6
    ન્યુકિલયસ $ _n{X^m} $ એક $ \alpha $ કણ અને એક $ \beta $ કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુકિલયસ કયું બને?
    View Solution
  • 7
    ન્યુક્લિયસની ઘનતા પરમાણુદળાંક $A$ પર કઈ રીતે આધાર રાખે?
    View Solution
  • 8
    જો $\mathrm{M}_{\mathrm{o}}$ એ ${ }_5^{12} \mathrm{~B}, \mathrm{M}_{\mathrm{P}}$ અને $\mathrm{M}_{\mathrm{n}}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય તો આઈસોટોનની ન્યુક્લિયર બંધન ઉર્જા . . . . . . .
    View Solution
  • 9
    ${ }_7 N ^{15}$નું દળ  $15.00011 amu$,${ }_8 O ^{16}$ નું દળ $15.99492\,amu$ and $m _{ P }=1.00783\,amu$. ${ }_8 O ^{16}$ ના છેલ્લા પ્રોટોન ની બંધન ઊર્જા $...........Mev$.
    View Solution
  • 10
    ધારો કે $1$ ન્યુટ્રોન તૂટતાં એક પ્રોટોન અને એક ઈલેક્ટ્રોન મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?

    ન્યુટ્રોનનું દળ $= 1.6725 \times 10^{-27}\;kg$, પ્રોટોનનું દળ $=1.6725 \times 10^{-27} \;kg$, ઈલેક્ટ્રોનનું દળ $=9 \times 10^{-31}\;kg$

    View Solution