\(\lambda=\frac{0.693}{\mathrm{T}}=\frac{0.693}{1.2 \times 10^{7}}\)
\(\frac{\mathrm{d} \mathrm{N}}{\mathrm{dt}}=\frac{0.693}{1.2 \times 10^{7}} \times 4 \times 10^{15}\)
\(=2.3 \times 10^{8} \mathrm{\,atom} / \mathrm{s}\)
$(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિઓનના દળના સરવાળાથી ઓછું હોય છે.
$(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ એ અલગ થયેલા ન્યુક્લિયસના દળના સરવાળાથી વધુ હોય છે.
$(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે મધ્યમ દળના બે ન્યુક્લિયસનું સંલનય
$(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.
વિધાન $2 : $ $\beta\,^ -$ ક્ષયમાં ઊર્જા અને વેગમાનના સંરક્ષણમાં ઓછામાં ઓછા ત્રણ કણ કણો રૂપાંતરણમાં ભાગ લેવા જોઈએ.