કારણ : ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હાઇડ્રોક્સિલ સમૂહ સાથે પ્રક્રિયા આપે છે
| બ્રોમીન | $Na$ ધાતુ | ક્રોમિક એસિડ | લ્યુકાશ પ્રકીયક | |
| સંયોજન $X$ | રંગ નથી | પરપોટા | નારંગી થી લીલો | પ્રકિયા થતી નથી |
| સંયોજન $Y$ | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી |
સંયોજન $X$ અને $Y$ શું હશે ?

પદાર્થ $'B'$ શોધો