$\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}$
[ આપેલ પરમાણુ ક્રમાંક : $\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29$ ]
$(1)$ પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ $(II) $
$(2) $ પોટેશિયમ હેક્ઝાસાયનો ફેરેટ $(III)$
$(3)$ પોટેનિશયમ ફેરીસાયનાઈટ
$(4) $ હેક્ઝા સાયનો ફેરેટ $(III) $ પોટેશિયમ
વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.
વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.