કદ અચળ રાખીને એક સંતુલનમાં નિષ્ક્રિય વાયુ ઉમેરતા શું થાય છે?
  • A
    વધુ નીપજ ઉત્પન્ન થશે
  • B
    ઓછી નીપજ ઉત્પન્ન થશે
  • C
    વધુ પ્રક્રિયક ઉત્પન્ન થશે
  • D
    સંતુલન બદલાયા વગરનું રહેશે
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
On adding inert gas at constant volume the total pressure of the system is increased, but the partial pressure of each reactant and product remains the same. Hence no effect on the state of equilibrium.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રતિવર્તી પ્રકિયા $2H{I_{(g)}}\, \rightleftharpoons \,{H_{2(g)}}\, + \,{I_{2(g)}}$ માટે સંતુલન અચળાંકોનો એકમ .... થશે.
    View Solution
  • 2
    પ્રક્રિયા $A + 2B$ $ \rightleftharpoons $ $2C + D$ માં $B$ ની શરૂઆતની સાંદ્રતા $[A]$ કરતા $1.5$ ગણી છે પરંતુ સંતુલને $A$ અને $B$ ની સાંદ્રતાઓ સમાન બને છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો
    View Solution
  • 3
    $-20^{\circ} \mathrm{C}$ અને $1 \mathrm{~atm}$ દબાણ પર, પ્રક્રિયા માટે એક સીલીન્ડરમાં $\mathrm{H}_2, \mathrm{I}_2$ અને $\mathrm{HI}$ અણુઓ ની સમાન (એકસરખી) સંખ્યા ભરવામાં આવે છે.

    $\mathrm{H}_2(\mathrm{~g})+\mathrm{I}_2(\mathrm{~g}) \rightleftharpoons 2 \mathrm{HI}(\mathrm{g})$ પ્રકિયા માટે,

    પ્રક્રમ માટે $\mathrm{K}_{\mathrm{p}} x \times 10^{-1} છ_{x=}$ ...........

    [આપેલ : $\mathrm{R}=0.082 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ ]

    View Solution
  • 4
    $PCl_5$ $_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$ $_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક $16$ છે. જો પાત્રનું કદ તેના વાસ્તવિક મૂલ્યથી ઘટીને $\frac{1}{2}$ થાય. તે જ તાપમાને પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 5
    રાસાયણિક પ્રક્રિયા માટે $3X_{(g)} + Y_{(g)} $ $\rightleftharpoons$ $ X_3Y_{(g)}$, સંતુલને $X_3Y_{(g)}$ નું પ્રમાણ......દ્વારા અસર કરે છે
    View Solution
  • 6
    પ્રક્રિયા ${A_2}_{(g)} + 4{B_2}_{(g)}$ $\rightleftharpoons$ $2A{B_4}_{(g)}$માં $A{B_4}$ની રચનામાં $\Delta H < 0$ નીચે પૈકી કોની તરફેણ કરશે.
    View Solution
  • 7
    પ્રક્રિયા ${A_{(g)}}\, + \,2{B_{(g)}}\, \rightleftharpoons 3\,{C_{(g)}} + {D_{(g)}}$ માટે $1000\,K$ તાપમાને $K_p$ નુ મૂલ્ય $0.05\,atm$ હોય, તો $R$ ના સંદર્ભમાં $K_c$ નુ મૂલ્ય .... થશે.
    View Solution
  • 8
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$ $Cl_2$$_{(g)}$  $\rightleftharpoons$  $SO_2$ $_{(g)}$ + $Cl_2$$_{(g)}$ સંતુલન સ્થપાય છે. જ્યારે $Cl_2$ ને સંતુલન મિશ્રણમાં ઉમેરવામાં આવે તો નીચેના વિધાન પરથી પ્રણાલી માટે સાચું કયુ હશે ?$(1)$ $SO_2$, $Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર

    $(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.

    $(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2$ $Cl_2$ ની વધે છે

    View Solution
  • 9
    નીચેના પૈકી કઇ પ્રક્રિયા માટે ${K_{p\,}} = \,{K_c}$  થશે ?
    View Solution
  • 10
    જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયા જેટલું હોય તો અવસ્થા....... માં થાય.
    View Solution