$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$
જો સંતુલને પ્રક્રિયા મિશ્રણનું કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ તો $PCl_3$ નું આંશિક દબાણ ......... થશે.
$A + B$ $\rightleftharpoons$ $C + D$ $+$ ઉષ્મા
સંતુલન સુધી પહોંચી ગઈ છે. પ્રક્રિયાને આગળ વધારવા માટે શું કરી શકાય?