Gujarat BoardEnglish MediumSTD 7IDEAL - GUJRATIઅંધેરી નગરી1 Mark
Question
કડિયાએ પોતાની જાતને બચાવવા માટે કોને દોષી ઠેરવ્યો ?
✓
Answer
જયારે કડિયાને દોષી ઠેરવવામાં આવ્યો ત્યારે તેણે પોતાની જાતને બચાવવા માટે કહ્યું કે, દીવાલ ચણવામાં મારો દોષ નથી, પણ જેણે ગારો બનાવ્યો હતો તેનાથી ચૂક થઈ હોવાથી દીવાલ પડી ગઈ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.