કેલ્શીયમ ધરાવતા મકાનોને નીચેનામાંથી કોના કારણે નુકશાન થાય છે? અને તે મનુષ્યોમાં કફ તથા ગળુ જામી જવા માટે જવાબદાર છે?
  • A
    સલ્ફર
  • B
    કાર્બન
  • C
    નાઇટ્રોજન
  • D
    સલ્ફરડાઓકસાઈડ
Medium
Download our app for free and get startedPlay store
d
હવામાં હાજર રહેલો \(SO_2\) પાણી અને ઓક્સિજન સાથે સંયોજાઇને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે.

\(2S{O_2} + 2{H_2}O + {O_2} \to 2{H_2}S{O_4}\)

આ સલ્ફ્યુરિક એસિડ માકાનોના કેલ્શીયમને નુકશાન કરે છે. મનુષ્યોમાં કફ તથા ગળું જામી જવા માટે જવાબદાર છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડને $600\,^oC$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે .................. બને છે.
    View Solution
  • 2
    એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતા $Cl{O_2}$ અણુનુ ડાયમરાઇઝેશન થતું નથી કારણ કે .................
    View Solution
  • 3
    નીચેના પ્રત્યેક સાથે પોટેશિયમ બ્રોમાઇડના દ્રાવણની પ્રક્રિયા કરવામાં આવે છે તો નીચેનામાંથી ક્યો પદાર્થ બ્રોમીન મુક્ત કરશે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 5
    આયોડીન નીચેનામાંથી કયો ઓક્સિડેશન સ્થિતિઓમાં અસ્તીત્વ ધરાવે છે?
    View Solution
  • 6
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનો ઉપયોગ ........ તરીકે થાય છે.
    View Solution
  • 7
    ઝેનોન હેક્ઝાફ્લોરાઈડની સિલીકોન ડાયોક્સાઈડ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી કયા નિપજ મળશે?
    View Solution
  • 8
    હાઇપોફોસ્ફોરીક એસિડમાં ફોસ્ફોરસની ઓકિસડેશન અવસ્થા $............$ છે.
    View Solution
  • 9
    થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ રિડક્શનકર્તા નથી ?
    View Solution