નીચેનામાંથી ક્યુ તેની બાજુમાં દર્શાવેલા ગુણ સાથે સુસંગત નથી ?
  • Aવિધુતઋણતા : $F > Cl > Br$
  • Bઇલેક્ટ્રોન બંધુતા : $F > Cl > Br$
  • Cઓક્સિડેશનકર્તા તરીકેની ક્ષમતા : $F_2 > Cl_2 > Br_2$
  • Dબંધ ઊર્જા : $F_2 > Cl_2 > Br_2$
Diffcult
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(i) XeO_3$   $(ii) XeOF_4$   $(ii) XeF_6$ ઉપરોક્ત અણુઓમાં, $Xe$ માં સમાં સંખ્યાના અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ હોય તે કયા છે?
    View Solution
  • 2
    નીચેની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઝેનોનનું કયું સંયોજન યોગ્ય નથી?
    View Solution
  • 3
    ઓસ્વાલ્ડ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક રીતે નાઇટ્રીક એસિડની બનાવટમાં નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી શામાં બંધકોણ મહતમ છે?
    View Solution
  • 5
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 6
    સૌથી ઊચુ ગલનબિંદુ ધરાવતો હેલાઇડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 7
    નીચેના અણુઓમાં $Xe$ પર સમાન સંખ્યાના અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો ધરાવતા અણુઓ જણાવો. 

    $(i)$ $XeO_3$   $(ii)$ $XeOF_4$   $(iii)$ $XeF_6$

    View Solution
  • 8
    ઓર્થોફોસ્ફોરિક એસિડનો એનહાઇડ્રાઇડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 9
    પાણી માટે કલોરિનનો ઉપયોગ શું થાય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું સમીકરણ ખોટું લખ્યું છે
    View Solution