$(1)$ નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે .
$(2)$ મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે .
$(3)$ તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન $\frac {h}{2\pi }$ બરાબર હોય છે .
$(4)$ વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે $\Psi \,\,Vs\,\,r$ નો આલેખ, ઊંચા $r$ મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .
$(A)$ મુખ્ય ક્વોન્ટમ આંક એ '$n' =\,1,2,3, \ldots$ ના મૂલ્યો સાથે ધન પૂર્ણાંક છે.
$(B)$ આપેલ ' $n$ ' (મુખ્ય ક્વોન્ટમ આંક) માટે ગૌણ ક્વોન્ટમ આંક ' $l$ ' એ ' $l$ ' $=0,1,2, \ldots . n$ તરીકેના મૂલ્યો ધરાવે છે.
$(C)$ એક ચૌક્કસ ' $l$ ' માટે (ગૌણ ક્વોન્ટમ આંક) ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમ આંક ' $m _{l}$ ' એ $(2 l+1)$ મૂલ્યો ધરાવે છે.
$(D)$ ઈલેક્ટ્રોન સ્પીનના બે શક્ય નિર્દેશન $\pm 1 / 2$ છે.
$(E)\,l=5$ માટે , કુલ $9$ કક્ષકો બનશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.