Question
કેન્દ્ર (0, 2) અને 2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:

Answer

(h, k) કેન્દ્ર અને r ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ
$(x – h)^2 + (y – k)^2 = r^2 છે.$
અહીં, (h, k) = (0, 2) અને r = 2
$\therefore $ માગેલા વર્તુળનું સમીકરણ $(x – 0)^2 + (y – 2)^2 = 2^2$
$\therefore x^2 + y^2 – 4y + 4 = 4$
$\therefore x^2 + y^2 – 4y = 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શિરોબિંદુ (0, 0); નાભિ (3, 0) આપેલી શરત પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો :
કોઈક અચળ a માટે $\frac{x^n-a^n}{x-a}$નું વિકલિત શોધો.
$(0,0)$ માંથી પસાર થતા અને અક્ષો પર અંત:ખંડ $a$ અને $b$ બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો.
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવો: શિરોબિંદુઓ $(\pm 7, 0), e = \frac{4}{3}$
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$(p x+q)\left(\frac{r}{x}+s\right)$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો :$a _{ n }= n \frac{(n^2+5)}{4}$
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે 4 પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તાંમાં 3 ચોકટના અને એક કાળીનું પત્તું હોય એ ઘટનાની સંભાવના કેટલી?
જો ${ }^2 C_8={ }^n C_2$ હોય, તો ${ }^n C_2$ શોધો.
કોઈ પેટીના તાળામાં ચાર આંટા લાગે છે. તેનામાં પ્રત્યેક પર 0 થી 9 સુધી 10 અંક છાપેલા છે. તાળું ચાર આંકડાઓના એક વિશેષ ક્રમ (આંકડાઓના પુનરાવર્તન સિવાય) અનુસાર જ ખૂલે છે. એ વાતની શું સંભાવના છે કે કોઈ વ્યક્તિ પેટી ખોલવા માટે સાચા ક્રમની જાણ મેળવી લે?