Question
જો ${ }^2 C_8={ }^n C_2$ હોય, તો ${ }^n C_2$ શોધો.

Answer

${ }^2 C_8={ }^n C_2={ }^n C_{n-2}\left[\because{ }^n C_r={ }^n C_{n-r}\right] $
$ \therefore 8=n-2$
$ \therefore n=10 $
$\therefore{ }^n C_2={ }^{10} C_2=\frac{10 !}{2 ! 8 !} $
$ =\frac{10 \times 9 \times 8 !}{1 \times 2 \times 8 !}=45$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલિત શોધો : $(5x^3 + 3x – 1) (x – 1)$
(2, 3) બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ શોધો.
ઘટનાઓ E અને F એવા પ્રકારની છે કે P (E – નહિ અથવા F – નહિ) = 0.25, ચકાસો કે ‘E’ અને F પરસ્પર નિવારક છે કે નહિ?
જેનાં અંત્યબિંદુઓ (3, 4) અને (– 1, 2) હોય તેવા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવોઃશિરોબિંદુઓ શિરોબિંદુઓ (0, ±5), નાભિઓ (0, ±8)
જો $f(x)=\left\{\begin{array}{ll}\frac{|x|}{x}, & x \neq 0 \\ 0, & x=0\end{array}\right.$$\therefore \lim _{x \rightarrow 0} f(x)$ ની ગણતરી કરો
$\frac{x^2}{16}-\frac{y^2}{9}=1$ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો :
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 37 – (3x + 5) ≥ 9x – 8 (x – 3)
MATHS શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દી બનાવી શકાય?
જો $f(x)=\left\{\begin{array}{ll}m x^2+n, & x<0 \\ n x+m, & 0 \leqslant x \leqslant 1 ; \\ n x^3+m, & x>1\end{array}\right.$તો ક્રયા પૂર્ણાંકો m અને n માટે $\lim _{x \rightarrow 0} f(x)$ અને $\lim _{x \rightarrow 1} f(x)$ એ બંને લક્ષનાં અસ્તિત્વ હોય?