Question
કેન્દ્ર (– 2, 3) અને 4 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ મેળવો:

Answer

(h, k) કેન્દ્ર અને ૪ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ
$(x – h)^2 + (y – k)^2 = r^2$ છે.
અહીં, (h, k) = (– 2, 3) અને r = 4
$\therefore$ માગેલા વર્તુળનું સમીકરણ $(x + 2)^2 + (y – 3)^2 = 4^2$
$\therefore x^2 + 4x + 4 + y^2 – 6y + 9 = 16$
$\therefore x^2 + y^2 + 4x – 6y – 3 = 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાંચ ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો :$\tan x=-\frac{5}{12}, x$બીજા ચરણમાં છે.
જેનું nમું પદ આપેલ છે, તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : $a_n= n (n + 2)$
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે (4, 4), (3, 5) અને (−1, −1) કાટકોણ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે.
$2x^2 + 2y^2 – x = 0$ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :
$y^2 = - 8x$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
(1) પૂર્ણાંક સંખ્યા x
(2) વાસ્તવિક સંખ્યા x માટે 3x + 8 > 2 ઉકેલો.
ત્રણ વ્યક્તિઓને માટે ત્રણ પત્રો લખાઈ ગયા છે અને દરેક માટે સરનામું લખેલ એક પરબીડિયું છે. પત્રોને યાદચ્છિક રીતે પરબીડિયામાં મૂક્યા છે. પ્રત્યેક પરબીડિયામાં એક જ પત્ર છે. ઓછામાં ઓછો એક પત્ર પોતાના સાચા પરબીડિયામાં મુકાયો છે, તેની સંભાવના શોધો.
$f(c)=\sqrt{(x-1)}$ થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધો.
આપેલ શરતોનું પાલન કરતા અતિવલયોનાં સમીકરણ મેળવોઃશિરોબિંદુઓ (±2, 0), નાભિઓ (±3, 0)