$+ I$ effect and steric hindrance increases
$pK _{ a }$ ની સાચા ક્રમમાં કિંમત શું હશે ?
$R - C \equiv N\xrightarrow[{(2)\,{H_2}O}]{{(1)\,AlH\,{{(i - Bu)}_2}}}$ ?
વિધાન $I :$ આલ્ડિહાઇડ અથવા કિટોનમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટનું કેન્દ્રાનુરાગી યોગશીલ સ્થાયી આયન બનાવવા માટે પ્રોટોન ટ્રાન્સફરનો સમાવેશ કરે છે.
વિધાન $II :$ હાઇડ્રોજન સાઇનાઇડનો આલ્ડિહાઇડ અથવા કિટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ અંતિમ નીપજ તરીકે એમાઇન આપે છે.
ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: