Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે ${CO_2}_{(g)}$ ગરમ કોલસા પર કરતા $CO_{(g)}$ માં રીડકશન પામે છે. $ 0.5$ લીટર ${CO_2}_{(g)}$ ગરમ કોલસા પરથી પસાર કરતા વાયુનું કુલ કદ $700\, mL$ મિલી વધે છે. તો $STP$ એ વાયુમય મિશ્રતાના ઘટકો એ....
$1$ ગ્રામ સોડિયમ હાઈર્રોક્સાઈડની $0.75 \mathrm{M} \mathrm{HCl}$ દ્રાવણના $25 \mathrm{~mL}$ સાથે પ્રક્રિયા કરવામાં આવી. પ્રક્રિયા ન થયેલ બાકી રહેલ સોડિયમ હાઈડ્રોક્સાઈડનું દળ ........... બરાબર છે.
જો $BaCl _2$ ના $5\,moles$ ને $Na _3 PO _4$ ના $2\,moles$ સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા $Ba _3\left( PO _4\right)_2$ ના $moles$ ની મહત્તમ સંખ્યા $........$ છે.(નજીકનો પૂર્ણાક)
$61\,g$ વજન ધરાવતા બેરિયમ ક્લોરાઈડ હાઇડ્રેટ ના નમૂનાને, જલીયકરણનુ બધું પાણી દૂર થાય નહિ ત્યા સુધી ગરમ કરવામાં આવે છે. શુષ્ક નમૂનાનુ વજન $52\,g$ થાય છે. તો જલીય ક્ષારનુ સૂત્ર જણાવો.