ખેતમજૂર તરીકે પાહોમનું જીવન સરળ ને સુખી હતું. આખો દિવસ ખેતરમાં પાહોમ ને તેની પત્ની બંને મહેનત કરે. આખા દિવસની મહેનતના કારણે ભૂખ સારી લાગે ને થાકને લીધે ઊંઘ પણ સરસ આવે. પેટ ભરીને ખાવાનું ને પછી રાતભર નિશ્ચિત થઈ સુવાનું ! આવી સુંદર મજાની જિંદગી પાહોમ જીવતો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.