Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
વાડી

Answer

મગનકાકાની વાડીમાં જાતજાતનાં ફળઝાડ હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
મારી બેની અમરવેલ / નાગરવેલનો છોડ છે.
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
ચોરનું મોં કાળું
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
સંભારણું
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
પેલા પૉર્ટરે તે સમયે ટોળા સામે જોઈને ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.
ક્રિયાવિશેષણ ઓળખાવો :
રમા નિયમિત વાચન કરે છે.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ + ન
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
ખુશ થઈને પરિણામથી શાબાશી આપી તેને પપ્પાએ મોન્ટુના.
ક્રિયાવિશેષણ ઓળખાવો :
મનીષ અતિશય વાંચે છે.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
સવારે વારાફરતી દસ થી પંદર જણ આવે.