Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIસંસ્કારે સજર્યું સ્વર્ગ1 Mark
Question
કહેવતનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો: પારકી આશ સદા નિરાશ
✓
Answer
બીજા ઉપર આધાર રાખવો નકામો છે. વાક્ય : રામૂકાકાએ બાજરી લણવા માટે ચાર દિવસ સુધી રાહ જોઈ, પણ મજૂર આવ્યા જ નહીં. ત્યારે એ મનોમન બબડયા, 'પારકી આશ સદા નિરાશ'.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.