ખોટું વિધાન કયુ છે?
  • A${Cl}_{2}$ એ $ClF$ કરતાં વધુ ક્રિયાશીલ છે.
  • B${F}_{2}$ એ $ClF$ કરતાં વધુ ક્રિયાશીલ છે.
  • C$ClF$ના જલીયકરણ પર $HOCl$ અને $HF$ બને છે.
  • Dજલીય દ્રાવણમાં ${F}_{2}$ એ ${Cl}_{2}$ કરતાં વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
a
\((i)\) Reactivity order:

\(\left.{F}_{2}>{ClF} \text { (inter halogen }\right)>{Cl}_{2}\)

\((ii)\) \({ClF}+{H}_{2} {O} \rightarrow {HOCl}+{HF}\)

\((iii)\) Oxidizing power in aqueous solution

\({F}_{2}>{Cl}_{2}>{Br}_{2}>{I}_{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉત્કલન  બિંદુનો નીચેનામાંથી  સાચો ઘટતો ક્રમ કયો  છે?
    View Solution
  • 2
    એમોનિયાની વધુ પડતા ક્લોરિન સાથેની પ્રક્રિયાથી શુ મળે ?
    View Solution
  • 3
    કયું  ફોસ્ફરસનું સૌથી ઉષ્માગતીકીયરીતે  સ્થાયી  એલોટ્રોપિક સ્વરૂપ છે
    View Solution
  • 4
    નીચેનામાંથી શેમાંથી ઉમદા વાયુ મળતો નથી?
    View Solution
  • 5
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન મુક્ત થાય છે?
    View Solution
  • 7
    ડાય થાયોનેટ આયનનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 8
    ઉમદા વાયુ કે જે વાતાવરણમાં જોવા મળતો નથી તે જણાવો.
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 10
    હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ ખૂણાનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution