(આપેલ : પરમાણુક્રમાંક $\mathrm{Sc}=21, \mathrm{Ti}_{\mathrm{i}}=22, \mathrm{~V}=23, \mathrm{Cr}=24, \mathrm{Mn}=25$ અને $\mathrm{Zn}=30$ )
$A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.
$B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.
$C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.
$D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$\mathrm{MnO}_2+\mathrm{KOH}+\mathrm{O}_2 \rightarrow \mathrm{A}+\mathrm{H}_2 \mathrm{O}.$
તટસ્થ અથવા એસિહિક માધ્યમમાં નીપન $'A'$ વિષમીકારણ પામીને પાણી સાથે નીપન ' $B$ ' અને ' $C$ ' આપે છે. $B$ અને $C$ ના
સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યો નો સરવાળો .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલ : $Mn$ નો પરમાણુ ક્રમાંક $25$ છે)