$KMnO_4$ નો રંગ કોના કારણે છે ?
  • A$L\to M$ સંક્રાંતિ ભાર નું સ્થળાંતર 
  • B$\sigma - \sigma ^*$ સંક્રાંતિ 
  • C$M\to L$ સંક્રાંતિ ભાર નું સ્થળાંતર 
  • D$d - d$ સંક્રાંતિ 
JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(K M n O_{4} \rightarrow K^{+}+M n O_{4}^{-}\)

\(\therefore \ln M n O_{4}^{-},\) Mn has \(+7\) oxidation state having no electron in d-orbitals. It ts considered that higher the oxidation state of metal, greater is the tendency to occur \(L \rightarrow M\) charge transfer,

because ligand is able to donate the electron into the vacant ( - orbital of metal.

since, charge transfer is laporate as well as spin allowed, therefore, it shows colour

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિડિક માધ્યમમાં,પરમેંગેનેટનું મેંગેનીઝ ડાયોક્સાઈડમાં રિડક્શન થવામાં સંકળાયેલા ઈલેક્ટ્રોનની સંખ્યા $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 2
    $KI$ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ વચ્ચેની પ્રક્રિયાથી મળતી અંતિમ નીપજમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા ........ થશે.
    View Solution
  • 3
    $Th $ તત્વનો $f $ વિભાગમાં સમાવેશ ક્યા કારણસર કરવામાં આવ્યો છે
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું પાણીમાં ઓગળે ત્યારે નાઇટ્રોજન વાતાવરણમાં રંગીન દ્રાવણ આપે છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા રેડિયોઆસોટોપનો ઉપયોગ એન્ટીકેન્સર તરીકે થાય છે
    View Solution
  • 6
    ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 8
    સ્કેન્ડિયમ અને ઓક્સિજનના સંયોજન માટે નીચેનામાંથી કયું સાચું સૂત્ર છે?
    View Solution
  • 9
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન ($A$) વડે લેબલ કરેલ છે અને બીજને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રકૃતિમાં (સ્વભાવમાં) જલીય દ્રાવણોની અંદર $\mathrm{Cr}^{2+}$ એ રિડકશન કર્તા છે, જ્યારે $\mathrm{Mn}^{3+}$ ઓક્સિડેશન કર્તા છે.

    કારાણ ($R$) : અપૂર્ણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચના કરતાં અર્ધપુણ ભરાયેલ ઈલેક્ટ્રોન સંરચનાની સ્થિરતા વધારે હોય છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    ઇલેક્ટ્રોન કઈ સંક્રાંતિ ધાતુઓ દ્વારા જુદી-જુદી ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવા માટે ભાગ લે છે
    View Solution