MCQ
કઈ આકૃતિમાં ભાષાનો બાધ રહેતો નથી ?
  • A
    સ્તંભાકૃતિ
  • ચિત્રકૃતિ
  • C
    વૃત્તાંશ આકૃતિ
  • D
    વર્તુળાકૃતિ

Answer

Correct option: B.
ચિત્રકૃતિ
B

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણોત્તર-શ્રેણી - 250, - 50, - 10,.... માટે સામાન્ય ગુણોત્તર શોધો.
કઈ સરેરાશ પર અતિ મોટા અથવા અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે $?$
નીચેના પૈકી મધ્યવર્તી સ્થિતિનું કયું માપ બધાં અવલોકનો પર આધારિત હોય છે ?
$10$ વિદ્યાર્થીઓનાં વજન $($કિગ્રામાં$)$ નીચે મુજબ છે.$53, 47, 60, 55, 71, 65, 61, 58, 63, 70$ આ માહિતીનો વિસ્તાર કેટલો છે $?$ 
એક આવૃત્તિ$-$વિતરણમાં બહુલક એ મધ્યક કરતાં નાનો છે, તો આવૃત્તિ-વિતરણમાં કેવા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
નીચેના પૈકી કયું પ્રસારમાનનું નિરપેક્ષ માપ છે ?
એક સમષ્ટિમાં 30 એકમો છે. જો પદિક નિદર્શન માટે અંતરાલ 5 હોય, તો નિદર્શનું કદ જણાવો.
વર્ગસંખ્યા નક્કી કરવાનો સ્ટર્જનો નિયમ શો છે $?$
પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતના માનાંક લેવામાં આવે છે $?$
એક ગુણોત્તર-શ્રેણીમાં $T_1 = a$ અને  $T_{5}=\frac{1}{a}$  જ્યાં $a > 0$ હોય તો ત્રીજું પદ મેળવો.