Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [BOTANY - MCQ]
ગુજરાતી માધ્યમ
કઈ અંગિકાઓનું જૂથ અંતઃપટલતંત્રનો ભાગ નથી?
A
કણાભસૂત્ર-હરિતકણ-પેરૉક્સિઝોમ
B
ગોલ્ગીકાય-હરિતકણ-લાઇસોઝોમ
C
રસધાની-લાઇસોઝોમ-ગોલ્ગીકાય
D
કણાભસૂત્ર-પેરૉક્સિઝોમ-રસધાની
Medium
Download our app for free and get started
Solution
A
કણાભસૂત્ર-હરિતકણ-પેરૉક્સિઝોમ
a
ધોરણ 11 સાયન્સ
NEET
STD 11 - 8. Cell the unit of life
BIOLOGY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
કોષરસપટલ તેમજ કોષકેન્દ્રપટલ સાથે સંપર્કમાં રહેલ અંગિકા:
View Solution
2
સંગત જોડ અલગ પાડોઃ
View Solution
3
કણિકાવિહીન અંત:કોષરસજાળનું કાર્ય :
View Solution
4
નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
View Solution
5
ગોલ્ગીકાયમાં મેમ્બ્રેઈન બાઉન્ડ વાહિયુક્ત રચના પેકેજીંગની પ્રક્રિયા દ્વારા બને છે, જેમાં હાઈડ્રોલાઈટિક ઉત્સેચકો આવેલા હોય છે, તેને .......કહે છે.
View Solution
6
વનસ્પતિના કોષપટલનો મુખ્ય લિપીડ ઘટક કયો છે?
View Solution
7
સૂક્ષ્મતંતુઓ નીચેના અપવાદ સિવાયના તમામ કાર્યો કરે છે
View Solution
8
નીચે આપેલ પૈકી તારાકેન્દ્રનું કાર્ય કયું છે ?
View Solution
9
તે આદિકોષકેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે.
View Solution
10
લિપિડ સંશ્લેષણ માટેનું એક મુખ્ય સ્થાન
View Solution