$A$. સંયોજન '$B$' એરોમેટિક છે.
$B$. ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે.
$C$. '$A$' ચલરૂપક્તા દર્શાવે છે.
$D$. સંયોજન $B$ માં $C-C$ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.