પાણીમાં દ્રાવ્ય $A$ સુયોજિત થાય છે. જ્યારે $0.7\,g$ દ્રાવ્ય $A$ને $42.0\,g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે $0.2{ }^{\circ}\,C$ વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય $A$ના સુયોજનની ટકાવારી $\dots\dots\dots$ $.....\,\%$ છે.
[આપેલ :દ્રાવ્ય $A$નું મોલર દળ $93\, g\, mol ^{-1}$. પાણીનો મોલલ અવનયન અચળાક $1.86\, K \,kg\, mol ^{-1}$ ]