Question
કિંમત મેળવો:
$(153)^2$

Answer

23409

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓનાં યાંમ લખો.
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો : $\pi x + y = 9$
સાન્યા પાસે સમભુજ ચતુષ્કોણ આકારનો જમીનનો એકટુકડો છે. (જુઓ આકૃતિ) તે તેના એક પુત્ર અને પુત્રીને આજમીનમાં કામ કરી ભિન્ન-ભિન્ન પાક ઉગાડે તેમ ઇચ્છે છે. તેજમીનના બે સમાન ભાગ કરે છે. જો જમીનની પરિમિતિ $400$મી અને એક વિકર્ણની લંબાઈ $160$ મી હોય, તો પાક ઉગાડવામાટે બંનેને કેટલું ક્ષેત્રફળ મળશે ?
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $ (\sqrt{2}, 4\sqrt{2} $)
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(998)^3$ ની કિંમત મેળવો.
અવયવ પાડો : $ 49a^2 + 70ab + 25b^2 $
અવયવ પાડો : $ 2x^2 + 7x + 3 $
કયું બિંદુ સમીકરણ 3x-2y = 12ના ઉકેલ છે અને કયું બિંદુ ઉકેલ નથી, તે ચકાસોઃ
(6,4)
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(4,0)$
જો $a = -2, b = 10, c = 3, d = –1$ હોય, તો $(a – b, c − d)$ એ ક્યા ચરણનું બિંદુ છે ?