Question
કિંમત મેળવો:
$(65)^2$

Answer

4225

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો. $x^2- \frac{y^z}{100}$
એક લંબઘનનું ઘનફળ $\left(2 x^3+15 x^2+33 x+20\right)$ એકમ છે. તો તેની બાજુઓના માપ શોધો. (x > 0)
જો બિંદુ $(3, 5)$ એ સમીકરણ $ax + y = 20$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
નીચેના બિંદુઓ કયા અક્ષ પર આવેલા છે તે જણાવો.
$A(0,2), B(5,0), C(-5,0), D(0,-9)$
જો $a = -2, b = 10, c = 3, d = –1$ હોય, તો $(a – b, c − d)$ એ ક્યા ચરણનું બિંદુ છે ?
દર્શાવો કે : $0 . \overline{142857} =\frac{1}{7}$
$P$ કેન્દ્રિત વર્તુળ ની જીવાઓ $AB$ અને $CD$ સમાન છે. જો $ \angle APB = 100^\circ $ હોય તો $ \angle PCD $ શોધો,
આકૃતિમાં જો $AC = BD$ હોય, તો સાબિત કરો કે $AB= CD$ છે.
સરવાળો કરો : $0 . \overline{35}+0 . \overline{28}$
જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય, તો તેમની વક્રસપાટીઓનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.