Question
નીચે આપેલા નળાકાર ઘનફળ મેળવો.

Answer

નળાકારનું ઘનફળ $ 1540 \ cm^3$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $\text{ABCD}$ આપેલ છે. દરેક વિધાનને તેમાં ઉપયોગ કરવામાં આવેલ વ્યાખ્યા અથવા ગુણધર્મનો ઉપયોગ કરીને પૂરું કરો $:$
Image
$(i) \ \text{OC} = ……………..$
$(ii) \ m\angle \text{DAB} + m\angle \text{CDA} = ……………$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3481$
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો $: [ \frac{9}{16} \times \frac{4}{12} ] + [ \frac{9}{16} \times \frac{(-3)}{9} ]$
જેનું ઘનફળ $1.54 \ m^3$ અને તેના આધારનો વ્યાસ $140$ સેમી હોય એવા નળાકારની ઊંચાઈ મેળવો.
$ \frac 16 $ અને $ \frac13 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યા શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$(1)\  \frac{x}2 = 6$
$(2) \ \frac{x}3 =5$
$(3) \ \frac{x}4 =-2$
$(4) \ \frac{x}5 = -1$
એક લંબઘનનું માપ $60$ સેમી $\times \ 54$ સેમી $\times \ 30$ સેમી છે. આ લંબઘનની અંદર $6$ સેમી બાજુવાળ કેટલા નાના ઘન રાખી શકાશે ?
$7 x y+5 y z-3 z x, 4 y z+9 z x-4 y$ અને $-3 x z+5 x-2 x y$ નો સરવાળો કરો.
મેં રૂ. $5400$ માં ‘ હેર $-$ ડ્રાયર ’ ખરીધું . જેમાં $18 \% \ \text{GST}$ લાગ્યો હતો . $\text{GST}$ પહેલાંની કિંમત શોધો .
એક દૂધનું ટેન્કર નળાકાર છે$,$ જેની ત્રિજ્યા $1.5$ મીટર અને લંબાઈ $7$ મીટર છે. આ ટેંકરમાં કેટલા લિટર દૂધ ભરી શકાશે.