Question
કિંમત શોધો. $ : [(\frac{-3}{2})^{-3}]^{-1}$

Answer

$ \frac{-27}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 90.25$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
આપેલ પાઇ $-$ ચાર્ટ પરથી નીચે આપેલા પ્રશ્નોનાં જવાબ આપો.
$(1)$ ક્યાં પ્રકારનો કાર્યક્રમ સૌથી વધુ જોવાય છે $?$
$(2)$ ક્યાં બે પ્રકારના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમો નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે $?$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 4x - 3 = 13$
$(2) \ 9 = 2x-3$
$(3) \ -16 = 3x + 2 $
$(4)\  -23 = 2x-1$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
એક ચોરની વિખ્યો છે. મીટર અને પહોળાઈ $2$ મીટર છે. આ રોલર $10$ ખામાં કેટલી જમીન$?$
એક કાપડની બનાવાટમાં તેના $10$ ભાગમાં $1$ ભાગ ટેરિકોટન છે$,$ તો નીચેના કોષ્ઠકમાં ખાલી જગ્યા પૂરો $:$
ભાગાકાર કરો $: 66pq^2r^3 \div 11qr^2 $
$1025.63$ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખો.