Question
ભાગાકાર કરો $: 66pq^2r^3 \div 11qr^2 $

Answer

$6pqr$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં $x + y + z + w$ શોધો
એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ $63$ દિવસમાં બાનવવા $42$ યંત્રોની જરૂર પડે છે. આજ સંખ્યાની વસ્તુઓ $54$ દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોઈએ ?
$25$ વિદ્યાર્થીઓમાંથી $72 \%$ વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે$,$ તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી ?
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 9x - 4 - 3 (x-4) = 4 (x-1)$
$(2) \ 2 (x-3) - 7 = 6-5 (x + 1)$
$(3)  \ \frac{2}{3x} + 1 =  \frac{x}2  + 2$
$(4)  \ \frac{1}{4}(x-2) =  \frac15(x-1)$
$32768 :$ ના ઘનમૂળનું અનુમાન કરો.
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો $:$
$X$ $12$ $30$ $36$ $40$ $44$
$Y$ $18$ $45$ $54$ $60$ $66$
નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવો. $(i) \ 0.000035\  (ii) \ 4050000$
સાદુંરૂપ આપો.$:(x - y) (x^2 + xy + y^2) $
$15625$ નું ઘનમૂળનું અનુમાનની રીતે મેળવો.
વિસ્તરણ કરો: $\left(x^{2}-3\right)^{2}$