કીસ્ટોન જાતિઓ શું છે?
  • A
    સામાન્ય જાતિ કે જે પુષ્કળ પ્રમાણમાં જૈવભાર ધરાવે છે. તેમ છતાં સંગઠનનાં સમુદાય પર ઓછી અને સ્પષ્ટ અસર ધરાવે છે.
  • B
    ભાગ્યેજ જાવા મળતી જાતિ કે જે સમુદાયમાં જૈવભાર પર અને બીજી જાતિઓ પર ઓછામાં ઓછી અસર ધરાવે છે.
  • C
    પ્રભાવી જાતિ, કે જે વિશાળ પ્રમાણમાં જૈવભારનો ઘટક છે અને જે બીજી ઘણી જાતિઓને અસર કરે છે.
  • D
    એવી જાતિ જે ફક્ત સમુદાયના કુલ જૈવભારનું ફક્ત ઓછું પ્રમાણ બનાવે છે, તેમ છતાં સંગઠનનાં સમુદાય અને ઉદારજીવિતા પર વિશાળ અસર ધરાવે છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $...............$ એ શોધ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડી એ કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. વધતી જતી વિવિધતા ઉત્પાદકતામાં વધારો કરે છે.
    View Solution
  • 2
    દક્ષિણ અમેરીકામાં આવેલ મોટા ઉષ્ણકટીબંધનાં........ નાં વર્ષો જંગલો પૃથ્વી પર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે.
    View Solution
  • 3
    ધી એવિલ કવાર્ટેટ (The Evil Quartet) ઉપશીર્ષક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 4
    $....$$\;\%$ કરતાં વધારે દવાઓ અત્યારે વહેંચાય છે. વિશ્વની બજારોમાં તે વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.
    View Solution
  • 5
    જાતિ ધટાડાનો વર્તમાન સિલસિલો ચાલુ રહેશે તો આવતાં સો વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની $...........$ જાતિઓ વિલુપ્ત થઈ જશે.
    View Solution
  • 6
    દક્ષિણ અમેરિકાનું એમેઝોન સૌથી વધુ કયા પ્રાણીઓની જાતિઓનું નિવાસ્થાન છે?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે?
    View Solution
  • 8
    તમારા અભિપ્રાય પ્રમાણે, કોઈ એક વિસ્તારની વનસ્પતિ વિવિધતાનાં સંરક્ષણ માટે સૌથી અસરકારક રસ્તો કયો છે?
    View Solution
  • 9
    પ્રાણીઉદ્યાન કયા સંરક્ષણ અભિગમનો ભાગ છે?
    View Solution
  • 10
    નીચેની આકૃતિમાં $'P'$ અને $'Q'$ અનુક્રમે શું દર્શાવે છે
    View Solution