એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :
  • A
    જૈવ વિવિધતાનું સંરક્ષણ
  • B
    સેમી-કંજરવેટીવ (અર્ધરૂઢિગત) પદ્ધતિ
  • C
    ટકાઉ વિકાસ
  • D
    in-situ (સ્વસ્થાને) સંરક્ષણ
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
a
The type of conservation in which threatened species are taken out from their natural habitat and placed in special setting where they can be protected and given special care is called ex-situ conservation which is a type of biodiversity conservation.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના વિકલ્પોમાંથી પ્રાણીઓની જાતિવિવિધતાના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો. 
    View Solution
  • 2
    $A$- બધી જ ઓળખાયેલી જાતિઓ પૈકી $70\%$ તો પ્રાણીઓ છે.

    $R$- જ્યારે વનસ્પતિની જાતિઓ $22\%$ થી વધારે છે.

    View Solution
  • 3
    નીચેનામાંથી કયું નવસ્થાન સંરક્ષણ નથી?
    View Solution
  • 4
    જૈવ વિવિધતાના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 5
    રીઓ$-$ડી$-$જાનેરો ખાતે $1992$ માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલ
    View Solution
  • 6
    નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 7
    .......... જેવા ઉષ્ણકટિબંધિય વનવિસ્તારમાં વાહકપેશીધારી વનસ્પતિઓની જાતિઓ યુ.એસ.એ ના મધ્ય-પશ્વિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વનવિસ્તારો કરતા $10$ ગણી છે.
    View Solution
  • 8
    એમેઝોન વર્ષાવનોની જૈવ–વિવિધતા મુજબ નીચેના જોડકા જોડો.
    કોલમ$-I$ કોલમ$-II$
    $(P)$  વનસ્પતિઓ $(I)$  $40,000$
    $(Q)$  મત્સ્ય $(II)$  $1300$
    $(R)$  પક્ષીઓ $(III)$  $3000$
    $(S)$  સસ્તનો કે ઉભયજીવીઓ $(IV)$  $427$
    $(T)$  સરીસૃપ $(V)$  $378$
    View Solution
  • 9
    નીચેનામાંથી કયું હોટસ્પોટ નથી?
    View Solution
  • 10
    નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?
    View Solution