કળ બંધ કરતાં $B$ કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો થાય?
  • A
    શૂન્ય
  • B$q/2$
  • C$q$
  • D$2q$
IIT 2001, Easy
Download our app for free and get startedPlay store
a
(a) The \( \pm q\) charges appearing on the inner surfaces of \(A\), are bound charges. As \(B\) is uncharged initially, as it is isolated, the charges on \(A\) will not be affected on closing the switch S. No charge will flow in to \(B\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક $8\; mC$ વિધુતભાર ઉગમબિંદુએ રહેલો છે. એક નાના $-2 \times 10^{-9} \;C$ વિધુતભારને $P (0,0,3\; cm )$ બિંદુથી $R (0,6\; cm , g \;cm )$ બિંદુએ થઈ $Q (0,4\; cm , 0),$ બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો..
    View Solution
  • 2
    $20\,\mu F$ ના કેપેસીટરને $500\;volts$ વડે ચાર્જ કરીને બીજા $10\,\mu F$ કેપેસીટર જેને $200\;volts$ વડે ચાર્જ કરેલ છે તેની સાથે સમાંતરમાં જોડેલ છે. તો બંને વચ્ચેનો સામાન્ય વિદ્યુતસ્થિતિમાન કેટલા $volts$ હશે?
    View Solution
  • 3
    $20\,C$  વિદ્યુતભારને $2\,cm$ જેટલું સ્થાનાંતર કરાવવા માટે $2\,J$ કાર્ય કરવું પડે છે, તો બિંદુઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
    View Solution
  • 4
    $5\, km$ પહોળાઈ અને $5\, km$ લંબાઈ ધરાવતો એક વિશાળ જળવાદળ છે. તેનું તળિયું (પાયો અહી દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીની સપાટીથી $1\, km$ ઉપર છે. ડાઈ ઈલેકટ્રીક તરીકે હવાના માધ્યમ સાથે પૃથ્વીની સપાટી અને વાદળને સમાંતર પ્લેટ કેપેસિટર હોય તેમ ધારો તો વાદળ અને પૃથ્વી સપાટી સંયોજનનું કેપેસિટન્સ........$\mu F$ માં શોધો.
    View Solution
  • 5
    $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરની સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભાર અનુક્રમે $W$ અને $Q$ છે. જો તેનો વિદ્યુતભાર $2Q$ જેટલો વધારવામાં આવે તો સંગ્રહ પામતી ઊર્જા કેટલી હશે ?
    View Solution
  • 6
    ઉગમ બિંદુએે કેન્દ્ર હોય તેવી $y-z$ સમતલમાં રહેલી રીંગ (વલય) પર ધન ચાર્જ  છે. જો ઉગમ બિંદુ પર રહેલો પરિક્ષા ચાર્જ  $q_0$ ને $x$ અક્ષની સાપેક્ષે ગતી કરવા દેવામાં આવે તો તેની ઝડપ કેવી હશે ?
    View Solution
  • 7
    $a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$
    View Solution
  • 8
    $60\; pF$ કેપેસીટરને $20\; \mathrm{V}$ વડે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે. પછી તેને $60 \;pF$ ના વિજભારરહિત કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે.વિજભાર ફરીથી વિતરિત થાય તે દરમિયાન કેટલી ઉર્જાનો($nJ$ માં) વ્યય થયો હશે?
    View Solution
  • 9
    $5\, cm$ ત્રિજયા ધરાવતા પોલા ગોળાની સપાટી પર વોલ્ટેજ $10V$ હોય,તો કેન્દ્ર પર વોલ્ટેજ કેટલો થાય?
    View Solution
  • 10
    $3\,\mu F$ અને $6\,\mu F$ ના કેપેસિટરને $12\, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે એકની ઘન પ્લેટ ,બીજાની ૠણ પ્લેટ સાથે રહે તેમ સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા......$volt$ થાય?
    View Solution