સૂચિ$- I$ (બનતી નીપજો) |
સૂચિ$- II$ (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) |
$(a)$ સાયનોહાઈડ્રીન | $(i)$ $NH _{2} OH$ |
$(b)$ એસિટાલ | $(ii)$ $RNH _{2}$ |
$(c)$ સ્કિફ બેઈઝ | $(iii)$ આલ્કોહોલ |
$(d)$ ઓક્ઝાઈમ | $(iv)$ $HCN$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે.
વિધાન $II :$ $H-$બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.