$=1 \times 8.314 \ell n \left(\frac{3}{2}\right)$
$\Delta S_{\text {System }}=3.37$
$\Delta S_{\text {Surr. }}=3.37$
કથન $A : \Delta_r G =- nFE _{\text {cell }}$ કોષ સમીકરણમા, $\Delta_{ r } G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.
કારણ $R :E_{\text {cell }}$ કોષ એ વિશિષ્ટ ગુણધર્મ $(intensive\,property)$ છે અને $\Delta_{ r } G$ એ માત્રાત્મક ગુણધર્મ $(extensive\,property)$ છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$AB \to$ સમતાપી વિસ્તરણ
$AC \to$ સમોષ્મી વિસ્તરણ
તો નીચેનામાંથી કયો વિક્લપ સાચો નથી?
બેન્ઝીનની દહન ઉષ્મા $-3268$, $CO_2$ ની નિર્માણ ઉષ્મા $-393.5$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા $-285.8\, KJ$ છે.