$\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}$ અને $\mathrm{Fe}$ પૈકી એક સંક્રાંતિ તત્વ $'M'$ એ સૌથી વધારે દ્વિતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે $\mathrm{M}^{+}$આયનની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય .......... $BM$ છે. (નજીક નો પૂર્ણાક)
(આપેલઃ પરમાણુક્માંક $Sc : 21, Ti : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26$)