Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પદાર્થ સમાન બિંદુુથી એક સીધી રેખાની સાપેક્ષે વેગ $v_1=6 \,m / s$ અને $v_2=10 \,m / s$ સાથે વારાફરતી ગતિ કરવાની શરૂઆત કરે છે. ............ $s$ સમય પછી તેમની વચ્ચેનો તફાવત $40\,m$ બની જાય છે?
બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?
બે કણ વચ્ચેનું અંતર $6\,m/sec$ ના દરથી ઘટે છે,જયારે બંને કણ વિરુધ્ધ દિશામાં ગતિ કરે, અને $4 \,m/sec$ ના દરથી વધે છે.જયારે બંને કણ એક જ દિશામાં ગતિ કરે,તો બંને કણની ઝડપ કેટલી હશે?