બે પદાર્થ સમાન બિંદુુથી એક સીધી રેખાની સાપેક્ષે વેગ $v_1=6 \,m / s$ અને $v_2=10 \,m / s$ સાથે વારાફરતી ગતિ કરવાની શરૂઆત કરે છે. ............ $s$ સમય પછી તેમની વચ્ચેનો તફાવત $40\,m$ બની જાય છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને શિરોલંબ ઉપર તરફ ફેંકવામાં આવે છે. જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈના અડધા ભાગ સુધી પહોંચે, ત્યારે તેનો વેગ $10 \;m/s$ છે. બોલ કેટલી ઊંચાઈ ($m$ માં) સુધી જશે? ($g = 10\; m/s^2$ લો)
એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ $h$ ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ $\frac{h}{3}$ ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.
એક પદાર્થને જમીનથી ઉપરની તરફ ફેકવામાં આવે છે $10 \,s$ ના અંતરાલમાં બે વાર $5 \,m$ ઉંચાઈ પસાર કરે છે. તો પદાર્થનો કુલ ઉડાનનો સમય .............. $s$ થાય ?
એક બોલ જમીન ઉપર $h$ ઊંચાઈથી છોડવામાં આવે છે. હવાના અવરોધની અવગણના કરો, જમીન પર તેનો વેગ $(v)$ એ તો તેની જમીનથી ઉંચાઈ $(y)$ ની સાપેક્ષે તે કોના તરીકે બદલાય છે?
એક સીધી રેખામાં ગતિ કરતાં કણનું સમીકરણ $x=8+12t-t^{3}$ મુજબ આપવામાં આવે છે, જ્યાં, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે કણના પ્રતિપ્રવેગનું મૂલ્ય ($m/s^2$ માં) કેટલું હશે?
સમય $t$ સાથે $X$ - અક્ષ સાથે ગતિ કરતાં પદાર્થ ની સ્થિતિ $x=\left(t^2-4 t+6\right) \,m$ દ્વારા આપવામાં આવે છે. સમય અંતરાલ $t=0$ થી $t=3 \,s$ માં પદાર્થ દ્વારા કપાયેલ અંતર ............. $m$ થાય?
ધારો કે રબરનો એક દડો $h = 4.9$ મીટર ઊંચાઇથી એક સમક્ષિતિજ સ્થિતિ સ્થાપક પ્લેટ પર મુક્ત રીતે પડે છે. ધારો કે $($પ્લેટ સાથેની$)$ અથડામણનો સમય અવગણ્ય છે અને પ્લેટ સાથેની સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. તો સમયનાં વિધેય તરીકે વેગ અને સમયના વિધેય તરીકે ઊંચાઇ કેટલી થશે?