કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મેથીયસ સ્લીડન | $I$ | વનસ્પતિ કોષમાં કોષવાદ |
$Q$ | થીયોડોર શ્વાન | $II$ | કોષવાદનું અંતિમ સ્વરૂપ |
$R$ | રુડોલ્ફ વિર્શો | $III$ | કોષદિવાલ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે. |
સૌથી મોટો કોષ $=........Q........$
સૌથી લાંબો કોષ $= .......R.......$
ઉપરની ખાલી જગ્યાઓમાં $P , Q$ અને $R$ શું દર્શાવે છે ?