Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600\,V$ અને $200\, N/C $ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય .........$\mu C$ હશે ?
$1\ g$ અને $10^{-8} \,C$ વિદ્યુતભાર વાળો એક બોલ બિંદુ $A \,(V_A = 600 \,V)$ થી જેનું સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. $B$ બિંદુ આગળ બોલનો વેગ $20\, cm\, s^{-1}$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ.......$cm/s$ માં શોધો.
શૂન્યાવકાશમાં $3\, cm$ તથા $1\, cm$ ત્રિજ્યાવાળા ગોળાને એકબીજાથી $10\, cm$ અંતરે રાખેલ છે જો દરેક ગોળાઓને $10\, V$ જેટલો વિદ્યુતભારીત કરવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ....
$R$ ત્રિજયાની ગોળીય કવચ પર $q$ વિદ્યુતભાર છે. તેના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R\over 2$ અંતરે બિંદુ $p$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?