Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારીત કરી અને તેના પરથી બેટરી દૂર કરવામાં આવે છે. જો હવે, અવાહક હેન્ડલની મદદથી પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, તો.......
$0.01\ C$ વિદ્યુતભારને $A$ થી $B$ સુધી મળતા વિદ્યુતક્ષેત્રની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં આવે ત્યારે થતું કાર્ય $15\ g$ મળે છે. તો ($V_B$ - $V_A$)સ્થિતિમાનનો તફાવત .......$ volt$ છે.
આકૃતિમાં $C_1=20 \mu F , C_2=40 \mu F$ અને $C_3=50 \mu F$ દર્શાવેલ છે. જો કોઈ પણ કેપેસીટર $50 \,V$ થી વધુનું સ્થિતિમાન ધારણ કરી શકતો ન હોય તો બિંદુ $X$ અને $Y$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મેળવો.
$p$ જેટલી ડાઇપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાઇપોલને એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં સંતુલિત સ્થિતિમાં રહે તેમ મુકેલ છે. આ ડાઇપોલને શરૂઆતની સ્થિતિથી $\theta $ ના કોણે ભ્રમણ કરાવવામાં આવે છે. અંતિમ સ્થિતિમાં તેની સ્થિતિઊર્જા કેટલી થાય?
હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ $6\, \mu F$. છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ $30\, \mu F$ થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... $C ^{2} N ^{-1} m ^{-2}$ થાય
$\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)$