So, for $\mathrm{KO}_{2}$ there would be 35 electrons $(19+8 \times 2)$
For $\mathrm{AlO}_{2}^{-}$ there would be 20 electrons $(13+8 \times 2+1)$ (for negative charge)
For $\mathrm{BaO}_{2}$ there would be 72 electrons $(56+16)$
For $\mathrm{NO}_{2}^{+}$ there would be 12 electron $\mathrm{s}(7+8 \times 2-1)$ (for positive charge)
So only $\mathrm{KO}_{2}$ is having odd number of electrons so it is having unpaired electrons.
$\mathrm{KO}_{2}$ has $\left(\mathrm{K}^{+}+\mathrm{O}_{2}^{-}\right)$ structure having one unpaired electron due to presence of superoxide ion
$\left(\mathrm{O}_{2}^{-}\right.$ ion $)$ in it, which is paramagnetic.
Hence option $\mathrm{C}$ is correct.
અણુ | $P-X$ (અક્ષીય) બંધ લંબાઇ | $P-X$ (વિષુવવૃતીય) બંધ લંબાઇ |
$PF_5$ | $a$ | $b$ |
$PF_4CH_3$ | $c$ | $d$ |
$PF_3 (CH_3)_2$ | $e$ | $f$ |
$PCl_5$ | $g$ | $h$ |
આપેલ માહિતી અનુસાર બંધલંબાઈનો ખોટો ક્રમ પસંદ કરો
$\mathrm{HF}, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{SO}_2, \mathrm{H}_2, \mathrm{CO}_2, \mathrm{CH}_4, \mathrm{NH}_3, \mathrm{HCl}, \mathrm{CHCl}_3, \mathrm{BF}_3$
$(I)\, SF_4 ,XeF_4\,\,\, (II)\, I^-_3,XeF_2\,\,\, (Ill)\, ICl^+_4 , SiCl_4\,\,\,(IV)\, ClO^-_3,PO^{3-}_4$
કથન $(A) \,:$ શૂન્ય કથન સંમિશ્રણ (અતિવ્યાપન) એ કલાની બહાર થતું સંમિશ્રણ (અતિવ્યાપન) છે. (out of phase)
કારણ $(R)\, :$ તે કક્ષકોના અભિગમના વિવિધ નિર્દેશન / દિશાને કારણે પરિણામે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
$(A)$ $NF _3$ આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે.
$(B)$ $N _2$ ની બંધલંબાઈ $O _2$ કરતા ટૂંકી છે.
$(C)$ સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે.
$(D)$ $H _2 S$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.