$KOH$ ધરાવતા જલીય દ્રાવણમાં ઓક્ઝેલીક એસિડ સાથે $FeCl _{3}$ ની સંપૂર્ણ પ્રક્રિયા પર, નીપજ $A$ નું નિર્માણ થાય છે. નીપજ $A$ માં $Fe$ ની દ્વિતીય સંયોજકતા ..........
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
d
d
$Fe ^{3+}+3 K ^{+}+3 C _{2} O _{4}^{2-} \rightarrow K _{3}\left[ Fe \left( C _{2} O _{4}\right)_{3}\right]$

$\quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad \quad (A)$

Secondary valency of $Fe$ in $'A'$ is $6 .$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[CoCl_2(NH_3)_4]^+ Cl^- \to [CoCl_3(NH_3)_3]+ NH_3$ .જો આ પ્રક્રિયામાં નીપજના બે સમઘટકો પ્રાપ્ત થાય છે, જે પ્રારંભિક (પ્રક્રિયક) સંકીર્ણ માટે સાચું છે
    View Solution
  • 2
    .....સંકીર્ણ રંગીન હોય છે.
    View Solution
  • 3
    $[Co(NH_3)_5NO_2]Cl_2$ નું $IUPAC$ નામ .....છે.
    View Solution
  • 4
    $[Co(NH_3)_6]Cl_3$ સંકીર્ણમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા ........ છે.
    View Solution
  • 5
    $Cr^{2+}, Mn^{2+}, Fe^{2+}$ અને $Ni^{2+}$ ની ઈલેક્ટ્રોનરચના અનુક્રમે $3d^4, 3d^5, 3d^6$ અને $3d^8$ છે. નીચેના પૈકી કયુ એકવા સંકીર્ણ લઘુતમ અનુચુંબકીય વર્તણુક દર્શાવશે?
    View Solution
  • 6
    $\left[{Ag}\left({NH}_{3}\right)_{2}\right]\left[{Ag}({CN})_{2}\right]$ સંકીર્ણમાં બે સિલ્વર આયનોની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો $......$ છે.
    View Solution
  • 7
    કેન્સર પ્રતિકારક દવા સીસ-પ્લેટિનમાં...... લિગેન્ડો હોય છે.
    View Solution
  • 8
    નીચેના પૈકી ક્યુ પ્રકાશીય સમઘટક ધરાવતું નથી ?
    View Solution
  • 9
    નીચે પૈકી ક્યો ઓક્સિડાઇઝિંગ કર્તા છે?
    View Solution
  • 10
    અષ્ટફલકીય $Mn(II)$ અને અષ્ટફલકીય $Ni(II)$ સંકીર્ણ નીચેના વિધાનોને ધ્યાન માં લો 

    $(I)$ બંને સંકીર્ણ ની ઉચ્ચ સ્પિન હોઈ શકે છે

    $(II)$ $Ni(II)$ સંકીર્ણની ભાગ્યે જ ઓછી સ્પિન હોઈ શકે છે.

    $(III)$ પ્રબળ ક્ષેત્ર લિગાન્ડ્સ સાથે, $Mn(II)$ સંકીર્ણ ના ઓછા સ્પિન હોઈ શકે છે.

    $(IV)$ $Mn ( II )$ આયનનું જલીય દ્રાવણ પીળો રંગનું છે.

    View Solution