વિધાતો $(a)$ - $(d)$ માંથી ખોટા વિધાનો જણાવો.

$(a)$ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ સાથેના અષ્ટફલકીય $Co$ $(III)$ સંકીર્ણો ખૂબ ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે.

$(b)$ જ્યારે $\Delta_{0}< P$, હોય ત્યારે અષ્ટફલકીય સંકીર્ણમાં $Co(III)$ ની $d$-ઇલેક્ટ્રોન સંરયના $t_{\text {eg }}^{4} e_{g}^{2}$ છે. 

$(c)$ $\left[\mathrm{Co}(\mathrm{en})_{3}\right]^{3+}$ દ્વારા શોષિત પ્રકાશની તરંગલંબાઇ $\left[\mathrm{CoF}_{6}\right]^{3-}$ કરતા ઓછી હોય છે.

$(d)$ જો $\mathrm{Co}(\mathrm{III})$ ના એક અષ્ટફલકીય સંકીર્ણ માટે $18,000 \;\mathrm{cm}^{-1},$ હોય તો સમાન લિગેન્ડ ધરાવતા તેના ચતુષ્કલકીય સંકીર્ણ માટે $\Delta_{\mathrm{t}}$ $16,000\;\mathrm{cm}^{-1}$ થશે.

  • Aફ્ક્ત $(a)$ અને $(b)$
  • Bફ્ક્ત $(c)$ અને $(d)$
  • Cફ્ક્ત $(b)$ અને $(c)$
  • Dફ્ક્ત $(a)$ અને $(d)$
JEE MAIN 2020, Advanced
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $MA_2B_2$ માટે ધાતુ આયતતા $sp^3$ અને $dsp^2$ સંકરણ સાથેના સંકીર્ણના શક્ય પ્રકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે જણાવો. (નોંધ : $A$ અને $B$ અનુક્રમે એકદંતીય તટસ્થ અને એકદંતીય મોનો  આયનીય લિગેન્ડ છે).
    View Solution
  • 2
    વધુ પડતા $AgNO_3$ ની પ્રક્રિયા $CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3$ સાથે કરતાં ઉતપન્ન થતા $AgCl$ ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........
    View Solution
  • 3
    નીચેના પૈકી કોણ મહત્તમ અનુચુંબકત્વ ધરાવે છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું ભૂમિતિય સમઘટક દર્શાવતો નથી?
    View Solution
  • 5
    નીચેના સંકીણમાં ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચાકમાત્રાને સાચો ક્રમ જણાવો

    $(I)$ $\left[\mathrm{Cr}\left(\mathrm{H}_{2} \mathrm{O}\right)_{6}\right] \mathrm{Br}_{2}$

    $(II)$ $ \mathrm{Na}_{4}\left[\mathrm{Fe}(\mathrm{CN})_{6}\right]$

    $(III)$ $\mathrm{Na}_{3}\left[\mathrm{Fe}\left(\mathrm{C}_{2} \mathrm{O}_{4}\right)_{3}\right]\left(\Delta_{0}>\mathrm{P}\right)$

    $(IV)$ $\left(\mathrm{Et}_{4} \mathrm{N}\right)_{2}\left[\mathrm{CoCl}_{4}\right]$

    View Solution
  • 6
    નીચેનામાથી ક્યાં અણુસૂત્રના ચોરસ સમતલ સંકીર્ણમાં સીસ-ટ્રાન્સ સમઘટક જોવા મળે છે. ($a$ અને $b$ એકદંતીય લીગેન્ડ છે)
    View Solution
  • 7
    $[Co(NH_3)_4Cl_2]^{-}$ ના બે અલગ-અલગ રંગીન સંકીર્ણનું અસ્તિત્વ કોના કારણે હોય છે?
    View Solution
  • 8
    કોબાલ્ટના સવર્ગ સંકીર્ણનું અણુ સૂત્ર કોબાલ્ટ પરમાણુ માટે પાંચ એમોનિયા અણુ, એક નાઈટ્રો સમૂહ અને બે ક્લોરીન પરમાણુ ધરાવે છે. જલીય દ્રાવણમાં એક મોલ પદાર્થ એ $3$ મોલ આયનો બનાવે છે. વધુ સ્થિર નાઈટ્રેટના દ્રાવણ સાથે આ દ્રાવણની પ્રક્રિયા કરતા બે મોલ $AgCl$ ના અવક્ષેપ મળે છે. તો સંકીર્ણનો આયોનિક સૂત્ર શું હશે?
    View Solution
  • 9
    નીચેના પૈકી ક્યુ $\pi -$ બંધ ધરાવતુ સંકીર્ણ નથી ?
    View Solution
  • 10
    $[PdCl_2 (PMe_3)_2]$ એ $Pd \,(II)$નું પ્રતિચુંબકીય સંકીર્ણ છે. $Ni \,(II)$ ના અનુરૂપ સંકીર્ણમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે?
    View Solution