MCQ
કોઇ બે નિરપેક્ષ ઘટનાઓ ${E_1}$ અને ${E_2},$ માટે $P\,\{ ({E_1} \cup {E_2}) \cap ({\bar E_1} \cap {\bar E_2})\} $ એ 
  • $ < \frac{1}{4}$
  • B
    $ > \frac{1}{4}$
  • C
    $ \ge \frac{1}{2}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$ < \frac{1}{4}$
(a) Since $\overline {{E_1}} \cap \overline {{E_2}} = \overline {{E_1} \cup {E_2}} $ and $({E_1} \cup {E_2}) \cap (\overline {{E_1} \cup {E_2}} ) = \phi $

$P\,\{ ({E_1} \cup {E_2}) \cap (\overline {{E_1}} \cap \overline {{E_2}} )\} = P(\phi ) = 0 < \frac{1}{4}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2 + 7 + 14 + 23 + 34 + .......$ શ્રેણીનું $99$ મું પદ કયું હશે ?
જો  $(1+ir)^3=s(1+i)$ જ્યાં  $r,s\in R$ તો $r$ ની શકય કિંમતોનો સરવાળો ......... થાય.
વિધેય $f$ એ સમીકરણ $3f(x)+2f \left(\frac{x+59}{x-1}\right) = 10x+30, x \neq 1$ નું સમાધાન કરે, તો $f(7)$ નું મૂલ્ય ............
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{x^3}\cot x}}{{1 - \cos x}} = $
જો $f(x) = \frac{{\sin \frac{{\pi x}}{4}}}{{x + 1}} ,$ હોય તો $\mathop {\lim }\limits_{h \to 0} \frac{{f(1 + h) - f(1)}}{{{h^2} + 2h}}$ = 
જો $f(x) = \cos px + \sin x$ એ આવર્તીય હોય તો $p$ ની કિમત . . . થવી જોઈએ.
એક થેલીમા કુલ સોળ સિક્કાઓ છે જેમાથી બે સિક્કાઓને બન્ને બાજુએ છાપ અને બાકીના સિક્કાઓ સમતોલ છે જો આ થેલીમાંથી કોઇ એક સિકકો બહાર કાઢવવામા આવે અને ઉછાળે તો છાપ આવવાની સંભાવના મેળવો. 
સમીકરણ $y -y_1 = m (x -x_1) $ ધ્યાનમાં લ્યો જો $m\, \& \,x_1$ એ અચળ અને ભિન્ન $y_1$ ની કિમતો માટે ભિન્ન રેખાઓ મળે તો 
ધારો કે $p = \mathop {\lim }\limits_{x \to 0 + } {\left( {1 + {{\tan }^2}\sqrt x } \right)^{\frac{1}{{2x}}}},$ તો $\log p = $ . . . . . થાય. . .
${(\sqrt 5 + 1)^5} - {(\sqrt 5 - 1)^5}$ = . . .