કોઇ એક બાષ્પને વાતાવરણના દબાણે $25\,^oC$ તાપમાનથી કમશઃ ગરમ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં તેનો રંગ ધેરો બને છે અને $160\,^oC$ તાપમાનથી ઊંચા તાપમાને ગરમ કરતા તેનો રંગ આછો બને છે. $600\,^oC$ તાપમાને બાષ્પ લગભગ રંગવિહિન બને છે. પરંતુ આ તાપમાને તેનું બાષ્પ વધારતા રંગ ઘેરો બને છે. તો આ બાષ્પ શાની હશે ?
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું હેલાઇડ ઓછામાં ઓછું સ્થાયી છે અને તેનું શંકાસ્પદ અસ્તિત્વ છે?
    View Solution
  • 2
    નીચે આપેલા હેલોજનો પૈકી $\mathrm{F}_2, \mathrm{Cl}_2, \mathrm{Br}_2$ અને $\mathrm{I}_2$ કયું અસમાનુપાતીકરણ (વિષમીકરણ) હેઠળ થઇ શકે છે?
    View Solution
  • 3
    ક્રાયોજેનીક અભ્યાસમાં વપરાતો ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 4
    ઝેનોન હેકઝાફલોરાઇડની સિલિકોન ડાયોક્સાઈડ સાથેની પ્રકિયાથી કઇ નીપજ મળે છે ?
    View Solution
  • 5
    $XeF_4$ નું સંકરણ અને બંધારણ નીચેનામાંથી કયું છે?
    View Solution
  • 6
    સિલિકોન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા અથવા ઝેનોન હેક્સાફ્લોરાઇડમાં બનાવેલી નિપજો શું છે?
    View Solution
  • 7
    સમૂહ કે  જે નાઇટ્રોજનના તટસ્થ ઑકસાઈડ્સની જોડીને રજૂ કરે છે:
    View Solution
  • 8
    કાચની સપાટી પર કાયમી માર્ક બનાવવા માટે વપરાયેલ એસિડ કયો છે ?
    View Solution
  • 9
    $NH_4^+$ માં કેન્દ્રિય પરમાણુનુ સંકરણ ક્યું છે?
    View Solution
  • 10
    પરકલોરીક એસિડના એનહાઇડ્રાઇડ [$HClO_4$]........ થશે.
    View Solution