b
આપેલ \(AM\) તરંગ \(e = 50 (1 + 0.5 \,sin (2\pi × 5 ×10^{3}) t) sin (31.4 × 10^{6}) t \) ને \(e = E_c (1 + m_a \,sin\, w_mt) \,sin\,\, w_ct\, \) સાથે સરખાવતાં, કેરિયર તરંગનો ઍમ્પ્લિટ્યુડ
\(E_c = 50 V\) \({m_a}\,\, = \,\,\frac{{{E_m}}}{{{E_c}}}\)
પરથી, મૉડ્યુલેટિંગ તરંગનો ઍમ્પ્લિટ્યુડ
\(E_m = m_a . E_c = 0.5 × 50 = 25 V\)