\( = \,\,\sqrt 2 \,\,\,\,\,\therefore \,\,\,\frac{{{{f}_{c2}}}}{{{{f}_{c1}}}}\,\, = \,\,1.414\,\)
વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
(મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં મેળવો)
નીચે આપેલ પૈકીમાંથી કયુ સૌથી યોગ્ય રીતે ઊપરનું સિગ્નલ દર્શાવેલ છે?